Album Blurred Banner Image

Jivte Jiv Amane Mari Didha Song

Album : Jivte Jiv Amane Mari Didha
Singer : Kajal Maheriya
Lyricist : Ganu Bharwad
Music Director : Ajay Vagheshwari

Added to Cart Added to Cart
ADD

Jivte Jiv Amane Mari Didha Song Lyrics

જીવતે જીવ અમને મારી દીધા

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: અજય વાઘેશ્વરી

જીવતે જીવ અમને મારી દીધા
હો જીવતે જીવ અમને મારી દીધા
જીવતે જીવ તમે મારી દીધા
ઘડીક માં તો અમને પારકા કઈ દીધા
હો ઘડીક માં તો અમને પારકા કઈ દીધા

હો વાંક ના કીધો તમે અમને અમારો
કેમ કરી જાશે તારા વિના જન્મારો

હો દુનિયાની સામે બદનામ કરી દીધા
દુનિયાની સામે બદનામ કરી દીધા
ઘડીક માં તો અમને પારકા કઈ દીધા
હો ઘડીક માં તો અમને પારકા કઈ દીધા


હો મંજુર નોતો તને પ્રેમ જો મારો
પ્રેમ ના નામે ના ખેલ ખેલાય આવો
હો જગમાં કર્યો મેં વિશ્વાસ તારો
તોય છોડી દીધા શું વાંક હતો મારો

હો જૂઠો છે આ બધો મતલબી જમાનો
કરમ મારા ફૂટ્યા દોષ કોને દેવાનો
હો મારા તે પ્રેમ ના પારખા તે લીધા
મારા તે પ્રેમ ના પારખા તે લીધા

ઘડીક માં તો અમને પારકા કઈ દીધા
હો તમે ઘડીક માં તો અમને પારકા કઈ દીધા
હો ભગવાન છે તું મારી દુનિયા નો
જીવું મરૂ ત્યાં સુધી તું જ રેવાનો

હો તે તો બતાવ્યો પ્રેમ તારા રે સ્વાર્થ નો
લે છે બદલો તું કઈ રે વાત નો
હો મારા તે દિલ દૂર તું નથી તું જવાનો
તને યાદ કરી એક દાડો તું રડવાનો

હો અમે તો નથી તમને બેવફા કીધા
અમે તો નથી તમને બેવફા કીધા

હો તોય તે ઘડીક માં અમને પારકા કઈ દીધા
હો વાંક ના કીધો તમે અમને અમારો
કેમ કરી જાશે તારા વિના જન્મારો

હો દુનિયાની સામે બદનામ કરી દીધા
દુનિયાની સામે બદનામ કરી દીધા
ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો તોય ઘડીક માં અમને પારકા કઈ દીધા




Jivate Jiv Amane Mari Didha


Singer: Kajal Mehria
Music: Ajay Vagheshwari

Jivate Jiv Amane Mari Didha
Ho Jivate Jiv Amane Mari Didha
Jivate Jiv Tame Mari Didha
Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Ghadik Ma To Amane Parka Kai Didha

Ho Vaak Na Kidho Tame Amane Amaro
Kem Kari Jashe Tara Vina Janmaro

Ho Duniya Ni Saame Badnaam Kari Didha
Duniya Ni Saame Badnaam Kari Didha
Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Ghadik Ma To Amane Parka Kai Didha
Ghadik Ma To Amane Parka Kai Didha

Ho Manjur Noto Tane Prem Jo Maro
Prem Na Naame Na Khel Khelay Aavo
Ho Jagma Karyo Me Vishwas Taro
Toy Chodi Didha Shu Vaak Hato Maaro

Ho Jutho Che Aa Badho Matalabi Jamano
Karam Mara Futya Dosh Kone Devano
Ho Mara Te Prem Na Parkha Te Lidha
Mara Te Prem Na Parkha Te Lidha

Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Tame Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Bhagwan Che Tu Mari Duniyano
Jivu Maru Tya Sudhi Tu J Revano

Ho Te To Batavyo Prem Tara Re Swarth No
Le Che Badlo Tu Kai Re Vaat No
Ho Mara Te Dil Thi Dur Nathi Tu Jaavano
Tane Yaad Kari Ek Daado Tu Radvano

Ho Ame To Nathi Tamane Bewafa Kidha
Ame To Nathi Tamane Bewafa Kidha

Ho Toy Te Ghadikma Amane Parka Kai Didha
Ho Vaak Na Kidho Tame Amane Amaro
Kem Kari Jaase Tara Vina Janmaro

Ho Duniyani Saame Badnaam Kari Didha
Ghadik Ma Amane To Parka Kai Didha
Ho Toy Ghadik Ma To Amane Parka Kai Didha





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add