Album Blurred Banner Image

Ghanu Jivo Re Valamji Song

Album : Ghanu Jivo Re Valamji
Singer : Kajal Maheriya
Lyricist : Anand Mehra
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Ghanu Jivo Re Valamji Song Lyrics

ઘણું જીવો રે વાલમજી

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: મયુર નાડીયા

ઘણું જીવો રે વાલમજી

હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજણજી...(2)
હવે જીવો કે મરી જાઓ મારે જોવાનું સાજણજી

હો જુગ જીવો તમે વાલમજી મોજે ફરો તમ સાજણજી..(2)
રસ્તે રજડી ભટકી બનું જોગણ હું સાજણજી
હો છોડી મને તમે તમ તમારું કરો યાર
મારા નામ નું ન માથે રાખો તમે ભાર
ભલે જીવતે ચિતે બળું તોય તમારે શું સાજણજી

હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજણજી..(2)
હવે જીવો કે મરી જાઓ મારે જોવાનું સાજણજી હો

ભલે કાંટાઓ થી ભરી તમે જિંદગી અમારી
તોય જીવી લઈશું કરી બંદગી તમારી
હો કરી ને બરબાદ ખરી રાખો તમ ખુમારી
ઉજડી મને ભલે કરો બીજી તમ સવારી

હો લૂંટી મારી લાજ મોજે કાઢો બીજે સાંજ
કરેલા કરમ પર છે તમને જો નાજ

ભલે પોતાની નજારો થી પડી મરુ હું સાજણજી
હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજણજી
હવે જીવો કે મરી જાઓ મારે જોવાનું સાજણજી હો

હો નતું રે વિચાર્યું આમ જીવન માં થવાનું
જેના નામે જીવન કર્યું એજ જીવ લેવાનું
હો જતું રે રહ્યું છે જે હતું રે જવાનું
જીવતે મરી ગયા છે પછી મરતું ક્યાં મરવાનું

હો મારો જીવ લઈને જો મળે છે હૈયે હાશ
ચાલો સામે ઉભી પુરી કરી લ્યોને આશ

ભલે ટુકડા થઈને વીખરું તોય તમારે શું સાજણજી
હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજણજી..(2)
હવે જીવો કે મરી જાઓ મારે જોવાનું સાજણજી હો



Ghanu Jivo Re Valamji

Singer: Kajal Maheriya
Music: Mayur Nadiya

Ghanu Jivo Re Valamji

Ho Ghanu Jivo Re Valamji
Game Tena Thai Sajanji..(2)
Have Jivo Ke Mari Jaao Mare Jovanu Sajanji

Ho Jug Jug Jivo Tame Valamji Moje Faro Tam Sajanji..(2)
Raste Rajadi Bhatki Banu Jogan Hu Sajanji
Ho Chodi Mane Tame Tam Tamaru Karo Yaar
Mara Naam Nu N Mathe Rakho Tame Bhaar
Bhale Jivte Chite Balu Toy Tamare Shu Sajanji

Ho Ghanu Jivo Re Valamji
Game Tena Thai Sajanji..(2)
Have Jivo Ke Mari Jaao Mare Jovanu Sajanji

Bhale Kaatao Thi Bhari Tame Jingadi Amari
Toy Jivi Laishu Kari Bandagi Tamari
Ho Kari Ne Barbaad Khari Raakho Tam Khumari
Ujadi Mane Bhale Karo Biji Tam Savari

Ho Luti Mari Laaj Moje Kadho Bije Saanj
Karela Karam Par Che Tamne Jo Naaj

Bhale Potani Najaro Thi Adi Maru Hu Sajanji
Ho Ghanu Jivo Re Valamji
Game Tena Thai Sajanji
Have Jivo Ke Mari Jaao Mare Jovanu Sajanji

Ho Natu Re Vicharyu Aam Jivan Ma Thavanu
Jena Naame Jivan Karyu Ej Jiv Levanu
Ho Jatu Re Rahyu Che Je Hatu Re Javanu
Jivate Jiv Mari Gaya Che Pachi Martu Kya Marvanu

Ho Maro Jiv Laine Jo Male Che Haiye Haash
Chalo Saame Ubhi Puri Kari Lyo Ne Aash

Bhale Tukada Thai Ne Vikharu Toy Tamare Shu Sajanji
Ho Ghanu Jivo Re Valamji
Game Tena Thai Sajanji..(2)
Have Jivo Ke Mari Jaao Mare Jovanu Sajanji





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add