Album Blurred Banner Image

Cham Aavu Karo Cho Song

Album : Cham Aavu Karo Cho
Singer : Kajal Maheriya
Lyricist : Anand Mehra
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Cham Aavu Karo Cho Song Lyrics

ચમ આવું કરો છો

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: મયુર નાડીયા

ચમ આવું કરો છો જરા કઈ દો મને...

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોય ત્યારે હોમી નજરો ચ્યાં ભરોસો
મારી હાલત હોમી નજરે તમે જુઓ છો

તોય ચમ ઓખ આડા કોન તમે ધરો છો
હો ભૂલચૂક હોય તો જરા જણાવો અમને
મને મળ્યા વિના ચમ નું ચાલે રે તમને
ચમ આવું હો ચમ આવું
ચમ આવું કરો છો જરા કઈ દો મને...
ચમ આવું કરો છો જરા કઈ દો મને...

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોય ત્યારે હોમી નજરો ચ્યાં ભરોસો

હજારો મેસેજ કરી હું તો હવે થાકી
આવે ના રીપ્લાય લાગે નથી કઈ બાકી
હો છોડી મને લાગે તમે કોઈ બીજાને રાખી
મનમાં ચાલે શું બગાડો ભવ આખી

હો રાખો વિશ્વાસ ફરી નઈ મળું તમને
નથી રાખવો સબંધ તો કહી દો અમને
ચમ આવું ચમ આવું
હે ચમ આવું કરો છો જરા કઈ દો મને...
હો ચમ આવું કરો છો જરા કઈ દો મને...

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોય ત્યારે હોમી નજરો ચ્યાં ભરોસો

દુખે છે આખ રડી યાદમાં તમારા
રહી શું કમી કહી દો પ્યારમાં અમારા
એવું તે શું થયું તમે રાખો છો કિનારા
કેતા હતા પ્રેમના નામે બાંધીશું મિનારા

હો આંખે પાટા બાંધી શીદ હેંડો છો તમે
બળેલા દિલ પર ચમ ઘી રેડો તમે
ચમ આવું ચમ આવું
હે ચમ આવું કરો છો જરા કઈ દો મને...
હો ચમ આવું કરો છો જરા કઈ દો મને...

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોય ત્યારે હોમી નજરો ચ્યાં ભરોસો





Cham Aavu Karo Cho


Singer: Kajal Mehriya
Music: Mayur Nadiya

Cham Aavu Karo Cho Jara Kai Dyo Mane...

Ho Mood Ma Hov Tyare Laad Ghana Karo Cho
Mood Na Hoy Tyare Homi Najaro Chya Bharoso
Mari Halat Homi Najare Tame Juo Cho

Toy Cham Ookh Aada Kon Tame Dharo Cho
Ho Bhulchuk Hoy To Jara Janavo Amane
Mane Malya Vina Chamnu Chale Re Tamane
Cham Aavu Ho Cham Aavu
Cham Aavu Karo Cho Jara Kai Dyo Mane
Cham Aavu Karo Cho Jara Kai Dyo Mane

Ho Mood Ma Hov Tyare Laad Ghana Karo Cho
Mood Na Hoy Tyare Homi Najaro Chya Bharoso

Hajaro Massage Kari Hu To Have Thaki
Aave Na Reply Lage Nathi Kai Baaki
Ho Chodi Mane Lage Tame Koi Bijane Rakhi
Manma Chale Shu Bagado Bhav Aakhi

Ho Rakho Vishwas Fari Nai Malu Tamane
Nathi Rakhavo Sabandh To Kahi Do Amane
Cham Aavu Ho Cham Aavu
He Cham Aavu Karo Cho Jara Kai Dyo Mane
Ho Cham Aavu Karo Cho Jara Kai Dyo Mane

Ho Mood Ma Hov Tyare Laad Ghana Karo Cho
Mood Na Hoy Tyare Homi Najaro Chya Bharoso

Dukhe Che Aakh Radi Yaad Ma Tamari
Rahi Shu Kami Kahi Do Pyarma Amari
Evu Te Shu Thayu Tame Rakho Cho Kinara
Keta Hata Premna Naame Bandhishu Minara

Ho Aakhe Pata Bandhi Shid Hedo Cho Tame
Balela Dil Par Cham Ghi Redo Tame
Cham Aavu Ho Cham Aavu
He Cham Aavu Karo Cho Jara Kai Dyo Mane
Ho Cham Aavu Karo Cho Jara Kai Dyo Mane

Ho Mood Ma Hov Tyare Laad Ghana Karo Cho
Mood Na Hoy Tyare Homi Najaro Chya Bharoso





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add