Album Blurred Banner Image

Bholo Eno Chahero Song

Album : Bholo Eno Chahero
Singer : Rakesh Barot
Lyricist : Bhagvandas Ravat
Music Director : Ajay Vagheshwari

Added to Cart Added to Cart
ADD

Bholo Eno Chahero Song Lyrics

ભોળો એનો ચહેરો

ગાયક : રાકેશ બારોટ
સંગીત : અજય વાઘેશ્વરી

હો ભોળો એનો ચહેરો પણ આંખોમાં ઝહેર છે
હો હો ભોળો એનો ચહેરો પણ આંખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે

હો તારી મહોબત ને માની બેઠો ખુદા
વિશ્વાસ નો દોર તોડી થયા જુદા
મારી તે કાળજે કટાર

ઓ બેવફા કેવી દીધી પ્રેમ ની સજા..(2)

હો ભોળો એનો ચહેરો પણ આંખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે

હો દિલ નો દરવાજો તોડી બેહાલ કરી ગઈ
ખુશીયો અમારી બધી રાખ માં મળી ગઈ
હો મારો મારો કરી ને તું બીજાની રે થઇ ગઈ
મને રે તડપતો છોડી તૂતો રે ચાલી ગઈ

હો અરમાન જિંદગી ના તેતો લૂંટી લીધા
પોતાના બદલે તમે પારકા કરી દીધા
દિલ માં રહી દર્દ આપ્યા

ઓ બેવફા કેવી દીધી પ્રેમ ની સજા..(2)
હો ભોળો એનો ચહેરો પણ આંખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે

ઓ દુનિયા ની દોલત જોઈ મને તરછોડ્યો
સાચા પ્રેમી નો સાથ અધવચ્ચે છોડ્યો
હો કદર તે ના કરી પ્રેમ ની રે મારા
ખોટ હતી પહેલા થી દિલ માં રે તમારા

હો જગ ની ખુશીયો હશે હવે તારી પાસે
પણ નહિ હોય હાચો પ્રેમી તારી સાથે
આવશે યાદ તને મારી હો હો...

ઓ બેવફા કેવી દીધી પ્રેમ ની સજા..(2)
હો તારી મહોબત ને માની બેઠો ખુદા
વિશ્વાસ નો દોર તોડી થયા જુદા
મારી તે કાળજે કટાર

ઓ બેવફા કેવી દીધી પ્રેમ ની સજા..(2)
હો ભોળો એનો ચહેરો પણ આંખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે

ઓ બેવફા કેવી દીધી પ્રેમ ની સજા




Bholo Eno Chahero

Singer : Rakesh Barot
Music : Ajay Vagheshwari


Ho Bholo Eno Chahero Pan Aakho Ma Jaher Che
Ho Ho Bholo Eno Chahero Pan Aakho Ma Jaher Che
Hoth Par Hasi Ena Dil Ma Dago Che

Ho Tari Mahobbat Ne Mani Betha Kudha
Vishwas No Dor Todi Thaya Juda
Mari Te Kalje Katar

O Bewafa Kevi Didhi Prem Ni Saja…(2)

Ho Bholo Eno Chahero Pan Aakho Ma Jaher Che
Hoth Par Hasi Ena Dil Ma Dago Che

Ho Dil No Darvajo Todi Behal Kari Gai
Khushiyo Amari Badhi Rakh Ma Mali Gai
Ho Maro Maro Kari Ne Tu Bijani Re Thai Gai
Mare Re Tadapato Chodi Tuto Re Chali Gai

Ho Armaan Jindagi Na Teto Luti Lidha
Potana Badle Tame Parka Kari Didha
Dil Ma Rahi Dard Aapya

O Bewafa Kevi Dihi Prem Ni Saja..(2)
Ho Bholo Eno Chahero Pan Aakho Ma Jaher Che
Hoth Par Hasi Ena Dil Ma Dago Che

O Duniya Ni Dolat Joi Mane Tarchodyo
Sacha Prem No Saath Advacche Chodyo
Ho Kadar Te Na Kari Prem Ni Re Mara
Khot Hati Pahela Thi Dil Ma Re Tamara

Ho Jag Ni Khushiyo Hashe Have Tari Pase
Pan Nahi Hoy Hacho Premi Tari Sathe
Aavshe Yaad Tane Mari Ho Ho…

O Bewafa Kevi Dihi Prem Ni Saja..(2)
Ho Tari Mahobaat Ne Mani Betho Khuda
Vishwas No Dor Todi Thaya Juda
Mari Te Kalje Katar

O Bewafa Kevi Dihi Prem Ni Saja..(2)
Ho Bholo Eno Chahero Pan Aakho Ma Jaher Che
Hoth Par Hasi Ena Dil Ma Dago Che

O Bewafa Kevi Dihi Prem Ni Saja





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add