Album Blurred Banner Image

Mari Na Thai Tu Song

Album : Mari Na Thai Tu
Singer : Rakesh Barot
Lyricist : Bharat Ravat, Devraj Adroj
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Mari Na Thai Tu Song Lyrics

મારી ના થઈ તું

ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડીયા

હો મારી ના થઈ તું થઇ છે બીજાની..(2)
લાગશે હાય મારી ખુશ ના રેવાની

ઓ બેવફા કેમ કર્યું આવું કામ
કરી દીધો હાલ બૂરો કર્યો બદનામ

ઓ હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ
હો હો હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ
હો મારી ના થઈ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની

હો મીઠી મીઠી વાત કેવા દિવસ કેવી રાત
એ ફરેબી છે
જૂઠી તારી કસમો મુલાકાત દિલ ની વાત જાન જુઠી છે
હો છોડી દીધો સાથ તેતો તોડ્યો વિશ્વાસ
તું હરજાઈ છે
જૂઠો તારો પ્યાર ઓળખી ના શક્યો યાર ભૂલ મારી છે

હો જોજો કોઈને કરતા નઈ આ દિલ થી હચો પ્રેમ
તોડી જશે આ બેવફા એ કરશે ના રહેમ
ઓ બેવફા તારું લેશું ના નામ
હો હો ઓ બેવફા તારું લેશું ના નામ

હો મારી ના થઈ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની

હો રહી તી ક્યાં ખોટ દિલ માં મારી તમે ચોટ શું મજબૂરી છે
રહેતી તી દિલ માં જાનુ પલ માં આ કેમ દૂરી છે
હો કરી તે ગદ્દારી મન ની પ્યાસ ના થઇ પુરી એ અધૂરી છે
નોતું આવું કરવું ભરવું પડશે છેલ્લું પગલું એ જરૂરી છે
હો મોત વાલુ કરવું નથી જીવવું મારે આજ
હતી મતલબ ની યારી જૂઠો તારો પ્યાર

હો હો બેવફા તને છેલ્લા સલામ
હો હો હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ

હો મારી ના થઈ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની




Mari Na Thai Tu

Singer: Rakesh Barot
Music: Mayur Nadiya

Ho Mari Na Thai Tu Thai Che Bijani..(2)
Laagshe Haay Mari Khush Na Revani

O Bewafa Kem Karyu Aavu Kaam
Kari Didho Haal Buro Karyo Badnaam

O Have Kadi Prem Nu Naa Leshu Re Naam
Ho Ho Have Kadi Prem Nu Na Leshu Re Naam
Ho Mari Na Thai Tu Thai Che Bijani
Laagshe Haay Mari Khush Na Revani

Ho Mithi Mithi Vaat Keva Divas Kevi Raat
E Farebi Che
Juthi Tari Kasamo Mulakato Dil Ni Vaat Jan Juthi Che
Ho Chodi Didho Saath Teto Todyo Vishwash
Tu Harjai Che
Jutho Taro Pyaar Olakhi Na Shakyo Yaar Bhul Mari Che

Ho Joje Koine Karta Nai Aa Dil Thi Hacho Prem
Todi Jashe Aa Bewafa E Karshe Na Rahem
O Bewafa Taru Leshu Na Naam
Ho Ho O Bewafa Taru Leshu Na Naam

Ho Mari Na Thai Tu Thai Che Bijani
Laagashe Haay Mari Khush Na Revani

Ho Rahi Ti Kya Khot Dil Ma Mari Tame Chot Shu Majboori Che
Raheti Ti Dil Ma Janu Pal Ma Aa Kem Doori Che
Ho Kari Te Gaddari Man Ni Pyaas Na Thai Puri E Adhuri Che
Notu Aavu Karvu Bharvu Padse Chellu Paglu E Jaroori Che
Ho Mot Vaalu Karvu Nathi Jivavu Mare Aaj
Hati Matlav Ni Yaari Jutho Taro Pyaar

Ho Ho Bewafa Tane Chella Salam
Ho Ho Have Kadi Prem Nu Na Lesho Re Naam

Ho Mari Na Thai Tu Thai Che Bijani
Laagshe Haay Mari Khush Na Revani

90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add