Popular songs by Artistes See More
Tane Mari Nathi Padi Song Lyrics
તને મારી નથી પડી
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: અમિત બારોટ
તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું
હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું...(2)
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા સાચા પ્રેમની મજાક કરી..(2)
તને મારી નથી પડી તો મને તારી શુ પડી
હો તને મારી નથી પડી તો મને તારી શુ પડી
પ્રેમની વાટે તે મને રે બોલાવી
પ્રેમની જાળમાં મને રે ફસાવી
મારા જીવતરમાં આગ તે રે લગાવી
છેતરી ગયો જુઠા સપના બતાવી
મે કરી તી વફા તે બેવફાઈ કરી
તે મારા સાચા પ્રેમની ફરક કરી..(2)
તને મારી નથી પડી તો મને તારી શુ પડી
હો તને મારી નથી પડી તો મને તારી શુ પડી
કાળજા બળે ભલે યાદમાં તમારા
રોઈ રોઈ ઠારશું કાળજા અમારા
નહિ કરું યાદ હવે પ્રેમ ને તમારા
ભૂલી જાશું અમે કોઈ હતા રહે અમારા
તને પ્રેમ રે કરીને મેં ભૂલ કરી
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી...(2)
તને મારી નથી પડી તો મને તારી શુ પડી...(2)
હો જા તને મારી નથી પડી તો મને તારી શુ પડી
Tane Mari Nathi Padi
Singer: Kajal Maheriya
Music: Amit Barot
Tane Em Hashe Ke Tara Vagar Rahi Na Shakishu
Ho Tane Em Hashe Ke Tara Vagar Jivi Na Shakishu..(2)
Tane Karti Hati Prem Toy Kadar Na Kari
Te Mara Sacha Prem Ni Majak Kari..(2)
Tane Mari Nathi Padi To Mane Tari Shu Padi
Ho Tane Mari Nathi Padi To Mane Tari Shu Padi
Premni Vaate Te Mane Re Bolavi
Prem Ni Jaal Ma Mane Re Fasavi
Mara Jivtarma Aag Te Re Lagavi
Chetari Gayo Jutha Sapana Batavi
Me Kari Ti Vafa Te Bewafai Kari
Te Mara Sacha Prem Ni Farak Kari...(2)
Tane Mari Nathi Padi To Mane Tari Shu Padi
Ho Tane Mari Nathi Padi To Mane Tari Shu Padi
Kalaja Bale Bhale Yaad Ma Tamara
Roi Roi Tharashu Kalaja Amara
Nahi Karu Yaad Have Prem Ne Tamara
Bhuli Jaashu Ame Koi Hara Re Amara
Tane Prem Re Kari Ne Me Bhul Kari
Khota Prem Ma Me Jindagi Barbaad Kari..(2)
Tane Mari Nathi Padi To Mane Tari Shu Padi...(2)
Ho Ja Tane Mari Nathi Padi To Mane Tari Shu Padi