Tame Bov Jabara Song
Album : Tame Bov Jabara
Singer : Kajal Maheriya
Lyricist : Anand Mehra
Music Director : Mayur Nadiya
Popular songs by Artistes See More
Tame Bov Jabara Song Lyrics
તમે બોવ જબરા
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: મયુર નાડીયા
હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
હો હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
હો નથી આવતો હવે કોલ કે ના આવે મિસકોલ
હવે નથી આવતો હવે કોલ કે ના આવે મિસકોલ
લાગે નથી રહ્યો પ્રેમ નો મારા મોહ
કઈ દયો અમને પ્રેમ કરો છો કે નથી કરતા
હો કઈ દયો અમને પ્રેમ કરો છો કે નથી કરતા
વાત નથી કરતા હવે યાદ નથી કરતા
ઘનઘોર બની આખો યાદ કરી તમને રડતા
હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
કરતા નથી યાદ અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
હો વાતો આખી રાતો કરતા પેલા તો ના થાકતા
પછી કેમ મારાથી દૂર ફરો નાહતા
હો વાતો પ્રેમની નતી લાગે હતી લાગે ખાલી વાર્તા
એટલે તો મારા મન નું દુઃખ નથી ભાળતા
હો મને થાયસે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ
મને થાયસે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ
હો માટે કદર નઈ કરો મારી એમ
આખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા
હો હો આખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા
આખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા
મેલી ગયા મુજને ગમ ની આગ મારે બળતા
હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
હો કઈ દયો ક્યાંથી શીખ્યા તમે મને આમ તાડતાં
ઘણું રે દુખે છે ભાળી તમને બૂમો પાડતા
હો શું થઇ છે ભૂલ મારી જાણાતા અજાણતા
તમને ફરક પડતો નથી મને રે રડાવતાં
હો એવા નતા ધાર્યા મેં જેવા આજે જોયા મેં
એવા નતા ધાર્યા મેં જેવા આજે જોયા મેં
લેશો મજા મારા દિલ ને તોડતા
હો રઈ જ્યાં અમે તામાંરા રે નોમ ની બૂમો પડતા
હો હો રઈ જ્યાં અમે તામાંરા રે નોમ ની બૂમો પડતા
રઈ જ્યાં અમે તામાંરા રે નોમ ની બૂમો પડતા
તમે લગા રે વિચાર્યું ના મારાથી છેડો ફાડતા
હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા
Tame Bov Jabara
Singer: Kajal Maheriya
Music: Mayur Nadiya
Ho Bhuli Gaya Yaar Amane Tame Bov Jabara
Ho Ho Ho Bhuli Gaya Yaar Amane Tame Bov Jabra
Bhuli Gaya Yaar Amane Tame Bov Jabara
Laage Prem Hato Fursat No Hata Jyare Navara
Ho Nathi Aavato Have Call Ke Na Aave Misscall
Have Nathi Aavato Have Call Ke Na Aave Misscall
Laage Nathi Rahyo Prem No Mara Moh
Kai Dyo Amane Prem Karo Cho Ke Nathi Karata
Ho Kai Dyo Amane Prem Karo Cho Ke Nathi Karata
Vaat Nathi Karata Have Yaad Nathi Karata
Ghanghor Bani Aakho Yaad Kari Tamane Radata
Ho Ho Bhuli Gaya Yaar Amane Tame Bov Jabra
Karta Nathi Yaad Amane Tame Bov Jabara
Laage Prem Hato Fursat No Hata Jyare Navara
Laage Prem Hato Fursat No Hata Jyare Navara
Ho Vaat Aakhi Raato Karta Pela To Na Thakta
Pachi Kem Marathi Door Faro Nahata
Ho Vaat Premni Nati Laage Hati Khali Varta
Etle To Mara Man Nu Dukh Nathi Bhalata
Ho Mane Thayse Have Vem Ke Tamane Bije Thayo Prem
Mane Thayse Have Vem Ke Tamane Bije Thayo Prem
Ho Mate Kadar Nai Karo Mari Em
Aakho Mari Shodhe Toy Kyay Nathi Jadata
Ho Ho Aakho Mari Shodhe Toy Kyay Nathi Jadata
Meli Gaya Mujne Gam Ni Aag Mare Balata
Ho Ho Bhuli Gaya Yaar Amane Tame Bov Jabra
Bhuli Gaya Yaar Amane Tame Bov Jabra
Laage Prem Hato Fursat No Hata Jyare Navara
Laage Prem Hato Fursat No Hata Jyare Navara
Ho Kai Dyo Kyathi Shikhya Tame Mane Aam Tadata
Ghanu Re Dukhe Che Bhali Tamane Boomo Padata
Ho Shu Thai Che Bhul Mari Janata Ajanata
Tamane Farak Padato Nathi Mane Re Radavata
Ho Eva Nata Dharya Me Jeva Aaje Joya Me
Eva Nata Dharya Me Jeva Aaje Joya Me
Lesho Maja Mara Dil Ne Todata
Ho Rai Jya Ame Tamara Re Nom Ni Boomo Padata
Ho Ho Rai Jya Ame Tamara Re Nom Ni Boomo Padata
Rai Jya Ame Tamara Re Nom Ni Boomo Padata
Tame Laga Re Vicharyu Na Marathi Chelo Fadata
Ho Ho Bhuli Gaya Yaar Amane Tame Bov Jabara
Bhuli Gaya Yaar Amane Tame Bov Jabara
Laage Prem Hato Fursat No Hata Jyare Navara
Laage Prem Hato Fursat No Hata Jyare Navara