Pendaliyu Song
Album : Pendaliyu - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyricist : Harijit Panesar
Music Director : Vishal Vagheshwari
Popular songs by Artistes See More
Pendaliyu Song Lyrics
પેંડલીયું
ગાયક: રાકેશ બારોટ
સંગીત: વિશાલ વાઘેશ્વરી
એ ડોક માં પેર્યું પેન્ડલ...
એ ગોંડી તેતો ડોક માં પેર્યું પેન્ડલ
પેન્ડલ માં મારુ નોમ
એ ડોક માં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારુ નોમ
જાનું મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ ફોન માં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગોરી મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ તને નથી ખબર હવે બગડી ગયું કોમ
નાદાન છોડી તને પડતો નથી ભાન
એ વાલી તે તો ડોક માં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારુ નોમ
જાનું મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ જાણી જોઈને તું આવું ચમ કરે છે
ગોમ માં ચમ મારી આબરૂ કાઢે છે
ઓ ઓ તારી ને મારી બધા ચર્ચા કરે છે
તારી ને મારી ચેવી વાતો રે કરે છે
એ શહેર થી તું કઈ દે મને પાછી આયી ચમ
છટકી ગયું તારું તને પડતો નથી ભોન
એ ભલે તે ડોક માં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારુ નોમ
જાનું મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ તારી મરજી ની તું વાતો કરે છે
ગોમ અને શહેર માં ઘણો રે ફરક છે
એ ગોરી મારી તું નથી જોણતી આ મારુ ગોમ છે
મારા ગામડામાં ગોરી લાજ ને શરમ છે
એ પ્રેમ નો ઈકરાર તું કરે છે ખુલ્લે આમ
નાદાન છોડી તને પડતો નથી ભાન
હમજવું ચમ ડોક માં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારુ નોમ
જાનું મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ ફોન માં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગોરી મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
અલી જોણી ગયું આખું રે ગોમ
Pendaliyu
Singer : Rakesh Barot
Music : Vishal Vagheshwari
E Dok Ma Peryu Pendal...
E Gondi Teto Dok Ma Peryu Pendal
Pendal Ma Maru Nom
E Dok Ma Peryu Pendal Pendal Ma Maru Nom
Janu Mane Kai De Te Karyu Aavu Cham
Have Joni Gayu Aakhu Re Gom
E Phone Ma Rakhyo Photo Te Maro Kai De Cham
Gori Mane Kai De Te Aavu Karyu Cham
Have Joni Gayu Aakhu Re Gom
E Tane Nathi Khabar Have Bagadi Gayu Kom
Nadan Chodi Tane Padto Nathi Bhaan
E Vaali Te To Dok Ma Peryu Pendal Pendal Ma Maru Nom
Janu Mane Kai De Te Karyu Aavu Cham
Have Joni Gayu Aakhu Re Gom
Have Joni Gayu Aakhu Re Gom
E Jani Joi Ne Tu Aavu Cham Kare Che
Gom Ma Cham Mari Aabaru Kaadhe Che
O O Tari Ne Mari Badha Charcha Kare Che
Tari Ne Mari Chevi Vaato Re Kare Che
E Shaher Thi Tu Kai De Mane Paachi Aayi Cham
Chatki Gayu Taru Tane Padto Nathi Bhon
E Bhale Te Dok Ma Peryu Pendal Pendal Ma Maru Nom
Janu Mane Kai De Te Karyu Aavu Cham
Have Joni Gaya Aakhu Re Gom
Have Joni Gaya Aakhu Re Gom
Ee Tari Marji Ni Tu Vaato Kare Che
Gom Ane Shaher Ma Ghano Re Farak Che
E Gori Mari Tu Nathi Jonati Aa Maru Gom Che
Mara Gamadama Gori Laaj Ne Sharam Che
E Prem No Ikarar Tu Kare Che Khulle Aam
Nadaan Chodi Tane Padto Nathi Bhaan
Hamajavu Cham Dok Ma Peryu Pendal Pendal Ma Maru Nom
Janu Mane Kai De Te Karyu Aavu Cham
Have Joni Gayu Aakhu Re Gom
E Phone Ma Rakhyo Photo Te Maro Kai De Cham
Gori Mane Kai De Te Karyu Aavu Cham
Have Joni Gayu Aakhu Re Gom
Have Joni Gayu Aakhu Re Gom
Ali Joni Gayu Aakhu Re Gom