Nehado Song
Album : Nehado
Singer : Rakesh Barot
Lyricist : Chetan Prajapati
Music Director : Mayur Nadiya
Popular songs by Artistes See More
Nehado Song Lyrics
નેહડો
ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડીયા
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે…(2)
હે અમારો નેહડો નોનો ને મન મોટું
એ કરીયે ના કદી કોઈ ખોટું
હે અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે કદી ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે…(2)
નેહડો અમારો નેહડો..(2)
ભાઈબંધી ભરવાડની હાવ હાચી રાખે ના કદી કાચી
માલધારી ના ભેળો ભગવાન સે
હે અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે કદી ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે
હે આંગણે આવે મેમાન ને મુખ અમારા મલકે
માલધારી નું દિલ બોવ મોટું સુખ ની હેમ છલકે …(2)
નેહડો અમારો નેહડો..(2)
ભેળો ભગવાન દ્વારકા વાળો કાનુડો કામણગારો
માલધારી ના રુદિયા નો રોમ છે
હે અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે કદી ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે
હે જિંદગી માં આવે જાય સુખ દુઃખ ના વાયરા
ભૈયો ભેળા બેહી કરીયે ગોંદરે કાયમ ડાયરા..(2)
નેહડો અમારો નેહડો..(2)
ગૌમાતાને મોન થી પૂજીયે કોના ને કાયમ ભજીયે
માલધારી ના રુદિયા નો રોમ છે
હે અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે કદી ના કોઈ ખોટું
માલધારી ના ભેળો ભગવાન છે
નેહડો અમારો નેહડો..(2)
ભાઈબંધી ભરવાડની હાવ હાચી રાખે ના કદી કાચી
માલધારી ના ભેળો ભગવાન સે
હે અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે કદી ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે
હે અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે કદી ના કોઈ ખોટું
માલધારી ના ભેળો ભગવાન છે
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે..(2)
Nehado
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya
Konaji Re Kalo Rudiya No Rom Che..(2)
He Amaro Nehado Nono Ne Man Motu
E Kariye Na Kadi Khotu
He Amaro Nehado Nono Ne Man Motu
E Kariye Na Kadi Khotu
Konaji Re Kalo Rudiya No Rom Che..(2)
Nehado Amaro Nehado..(2)
Bhaibandhi Bharwad Ni Haav Hachi Rakhe Na Kadi Kachi
Maldhari Na Bhelo Bhagwan Che
He Amaro Nehado Nono Ne Man Motu
E Kariye Na Kadi Khotu
Konaji Re Kalo Rudiya No Rom Che
He Aangane Aave Meman Ne Mukh Amara Malke
Maldhari Nu Dil Bov Bov Motu Sukh Ni Hem Chalke..(2)
Nehado Amaro Nehado..(2)
Bholo Bhagwan Dwarka Walo Kanudo Kaamangaro
Maldhari Na Rudiya No Rom Che
He Amaro Nehado Nono Ne Man Motu
Kariye Na Kadi Koi Khotu
Maldhari Na Bhelo Bhagwan Che
Nehado Amaro Nehado..(2)
Bhaibandhi Bharwad Ni Haav Hachi Rakhe Na Kadi Kachi
Maldhari Na Bhelo Bhagwan Che
He Amaro Nehado Nono Ne Man Motu
E Kariye Na Kadi Khotu
Konaji Re Kalo Rudiya No Rom Che
He Amaro Nehado Nono Ne Man Motu
Kariye Na Kadi Koi Khotu
Maldhari Na Bhelo Bhagwan Che
Konaji Re Kalo Rudiya No Rom Che...(2)