Madhosh Song
Album : Madhosh - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyricist : Harjit Panesar
Music Director : Ravi - Rahul
Popular songs by Artistes See More
Madhosh Song Lyrics
મદહોશ
ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ-રાહુલ
હો મદહોશ મને કરી ગયા છો..(2)
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
મદહોશ મને કરી ગયા છો..(2)
તમે મને ગમી ગયા છો
અરે કાતિલ તમારી અદાઓ
નશીલી તમારી આંખો
દિલની રોણી બની ગયા છો
તમે મને ગમી ગયા છો
હો મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો..(2)
હો અંગ અંગ તમારુ મહેકે છે એવું
એ ખુશ્બુનો હું ઘાયલ થયો
હો અપ્સરા તમે છો રૂપની છો રાણી
તમારા આ હુસ્નનો દિવાનો થયો
હો મારી બાહોમાં આવો
પ્રેમ ની મોસમ જગાવો
પાગલ તે મને બનાયો
તમે મને ગમી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો..(2)
હો હોઠો ની લાલી આંખો નું કાજલ
જાણે મને કોઈ ઇશારા કરે
એકવાર આવો અમારી બાહોમાં
સારી ઉંમરની અમને રાહત મળે
હો સાચવીને રાખું સદા
મારા દિલના ઘરમાં
મીઠી મીઠી તમારી વાતો
તમે મને ગમી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો..(2)
તમે મને ગમી ગયા છો..(2)
Madhosh
Singer: Rakesh Barot
Music: Ravi-Rahul
Ho Madhosh Mane Kari Gaya Cho..(2)
Madhosh Mane Kari Gaya Cho
Tame Mane Gami Gaya Cho
Madhosh Mane Kari Gaya Cho..(2)
Tame Mane Gami Gaya Cho
Are Katil Tamari Adao
Nashili Tamari Aakho
Dil Ni Roni Bani Gaya Cho
Tame Mane Gami Gaya Cho
Ho Madhosh Mane Kari Gaya Cho
Madhosh Mane Kari Gaya Cho
Tame Mane Gami Gaya Cho..(2)
Ho Aang Aang Tamaru Maheke Che Evu
E Khushbuo No Hu Ghayal Thayo Chu
Ho Apsara Tame Cho Rupni Cho Raani
Tamara Aa Husn No Diwano Thayo
Ho Mari Bahoma Aavo
Prem Ni Mosam Jagavo
Paagal Te Mane Banayo
Tame Mane Gami Gaya Cho
Madhosh Mane Kari Gaya Cho
Madhosh Mane Kari Gaya Cho
Tame Mane Gami Gaya Cho..(2)
Ho Hotho Ni Laali Aakho Nu Kaajal
Jane Mane Koi Ishara Kare Che
Ekvaar Aavo Mari Baahoma
Sari Umarni Amane Rahat Male
Ho Sachavine Raakhu Sada
Mara Dilna Gharma
Mithi Mithi Tamari Vaato
Tame Mane Gami Gaya Cho
Madhosh Mane Kari Gaya Cho
Madhosh Mane Kari Gaya Cho
Tame Mane Gami Gaya Cho...(2)
Tame Mane Gami Gaya Cho...(2)