Joyo Sayabo Chanda Na Ajavade Song
Album : Joyo Sayabo Chanda Na Ajavade
Singer : Kajal Maheriya
Lyricist : Pravin Ravat Pr
Music Director : Raj Choksi
Popular songs by Artistes See More
Joyo Sayabo Chanda Na Ajavade Song Lyrics
જોયો સાયબો ચાંદા ના અજવાળે
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: રાજ ચોક્સી
જોયો સાયબો મે ચાંદા ના અજવાળે...(2)
જોયો સાયબો મે ચાંદા ના અજવાળે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
રાસ રસિયો રમે રે બીજાની હારે...(2)
મારા વાલમીયાને કોણ સમજાવે
હો કેમ એને કઉં કે ગમે મને બઉ
બીજાં હારે રમતા જોઈ કેમ હૂતો રઉં
હું તો ભીંજાઈ ગઈ એના દીલ ના કિનારે...(2)
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
હે લાગે જાણે કાનજી કાળો મીઠડો જવાન રૂપાળો
દિલ ની વાત ના જાણે રે ધૂતારો....(2)
નામ હાથે લખી દઉં કે દિલ માં કોરી દઉં
નજર તો મિલાવ તારી હારે રમી લઉં
વાલમ સમજ્યા...
વાલમ સમજ્યા મારી આંખ્યો ના ઈશારે
પ્રીતમ સમજ્યા મારી આંખ્યો ના ઈશારે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
હો રાસ રસિયો રમે રે બીજાની હારે...(2)
મારા વાલમીયાને કોણ સમજાવે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
હો મળી આખો થી આખો પ્રેમ ની ફૂટી પાંખો
બનું તારી વાંસળી તું સૂર છે મારો...(2)
મારો જીવ તરી લઉં તારા થી જીવ જોડી દઉં
જીવ તરી લઉં તારા થી જીવ જોડી દઉં
હો આપણ મળતા...
આપણ મળતા રહીશું જનમો જનમારે
આપણ મળતા રહીશું જનમો જનમારે
ચાંદો લઇ હાલ્યો ચાંદની ને એની હારે
હો જોયો સાયબો મે ચાંદા ના અજવાળે..(2)
ચાંદો લઇ હાલ્યો ચાંદની ને એની હારે...(2)
Joyo Sayabo Chanda Na Ajavade
Singer: Kajal Maheriya
Music: Raj Choksi
Joyo Sayabo Me Chanda Na Ajavade...(2)
Joyo Sayabo Me Chanda Na Ajavade
Chando Kem Eni Chandani Ne Na Bhale
Raas Rasiyo Rame Re Bijani Haare..(2)
Mara Valamiyane Kon Samajave
Ho Kem Ene Kau Ke Game Mane Bau
Bija Haare Ramata Joi Kem Huto Rau
Hu To Bhinjai Gai Ena Dil Na Kinare...(2)
Chando Kem Eni Chandani Ne Na Bhale
Chando Kem Eni Chandani Ne Na Bhale
He Laage Jaane Kanaji Kaalo Mithado Javan Rupalo
Dil Ni Vaat Na Jaane Re Dhutaro...(2)
Naam Haathe Lakhi Dau Ke Dil Ma Kori Dau
Najar To Milav Tari Haare Rami Lau
Vaalam Samajya...
Vaalam Samajya Mari Aakhyo Na Ishare
Pritam Samajya Mari Aakhyo Na Ishare
Chando Kem Eni Chandani Ne Na Bhale
Ho Raas Rasiyo Rame Re Bijani Haare..(2)
Mara Valamiyane Kon Samajave
Chando Kem Eni Chandani Ne Na Bhale
Ho Mali Aakho Thi Aakho Prem Ni Futi Pakho
Banu Tari Vansali Tu Soor Che Maro...(2)
Maro Jiv Tari Lau Tara Thi Jiv Jodi Dau
Jiv Tari Lau Tara Thi Jiv Jodi Dau
Ho Aapan Malata...
Aapan Malata Rahishu Janamo Janmare
Aapan Malata Rahishu Janamo Janmare
Chando Lai Halyo Chandani Ne Eni Hare
Ho Joyo Sayabo Me Chanda Na Ajavade...(2)
Chando Lai Haalyo Chandani Ne Eni Haare...(2)