Dil Dard Jakhmo Song
Album : Dil Dard Jakhmo
Singer : Kajal Maheriya
Lyricist : Rajesh Solanki
Music Director : Ravi - Rahul
Popular songs by Artistes See More
Dil Dard Jakhmo Song Lyrics
દિલ દર્દ જખ્મો
ગાયક : કાજલ મહેરિયા
સંગીત: રવિ - રાહુલ
હો દિલ દર્દ જખ્મો થી થાકી રે ગઈ છું
દિલ દર્દ જખ્મો થી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગી થી હારી રે ગઈ છું
દિલ દર્દ જખ્મો થી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગી થી હારી રે ગઈ છું
હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું...(2)
દિલ દર્દ જખ્મો થી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગી થી હારી રે ગઈ છું
હો મારો રે સમજીને તને પ્રેમ મેં કર્યો તો
સાથ મારો છોડીશ નઈ એવો વિશ્વાસ કર્યો તો..(2)
દુનિયા નું વિચાર્યું નહિ તારા પ્રેમ કાજે
મારી બધી ખુશીયો કરી દીધી તારા નામે
હો આટલું બધું કરી ને વિચારી રે રહી છું
આટલું બધું કરી ને વિચારી રે રહી છું
કેમ તારા પ્રેમ માં દીવાની બની છું
હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું
દિલ દર્દ જખ્મો થી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગી થી હારી રે ગઈ છું
હો મારા પ્રેમ ને ભલે તું છોડી રે ગયો છે
પ્રેમ ભર્યા દિલ ને તું તોડી ને ગયો છે...(2)
આવો પ્રેમ કરી ને હવે મરવું નથી
તને પ્રેમ નથી તો જા મને પણ નથી
આ જુદાઈ ને બેવફાઈ થી થાકી રે ગઈ છું...(2)
પ્રેમ ની લડાઈ માં હું હારી રે ગઈ છું.
હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું
દિલ દર્દ જખ્મો થી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગી થી હારી રે ગઈ છું
હું તો આ જિંદગી થી હારી રે ગઈ છું...(2)
Dil Dard Jakhmo
Singer: Kajal Meheriya
Music: Ravi - Rahul
Ho Dil Dard Jakhmo Thi Thaki Re Gai Chu
Ho Dil Dard Jakhmo Thi Thaki Re Gai Chu
Hu To Aa Jindagi Thi Hari Re Gai Chu
Ho Dil Dard Jakhmo Thi Thaki Re Gai Chu
Hu To Aa Zindagi Thi Hari Re Gai Chu
Ho Tara Didhela Ghav Natty Sahevata
Prem Tane Kari Hu Pachatai Re Gai Chu…(2)
Ho Dil Dard Jakhmo Thi Thaki Re Gai Chu
Hu To Aa Jindagi Thi Hari Re Gai Chu
Ho Maro Re Samjine Tane Premi Me Karyo To
Saath Maro Chodish Nai Evo Vishwas Karyo To …(2)
Duniya Nu Vicharyu Nahi Tara Prem Kaje
Mari Badhi Khushiyon Kari Didhi Tara Naame
Ho Aatalu Badhu Kari Ne Vichari Re Rahi Chu
Aatalu Badhu Kari Ne Vichari Re Rahi Chu
Kem Tara Prem Ma Divani Bani Chu
Ho Tara Didhela Ghav Nathi Sahevata
Prem Tane Kari Hu Pachtai Re Gai Chu
Dil Dard Jakhmo Thi Thaki Re Gai Chu
Hu To Aa Jindagi Thi Hari Re Gai Chu
Ho Mara Prem Ne Bhale Tu Chodi Re Gayo Che
Prem Bharya Dil Ne Tu Todi Ne Gayo Che…(2)
Aavo Prem Kari Ne Have Marvu Nathi
Tane Prem Nathi To Ja Mane Pan Nathi
Aa Judai Ne Bewafai Thi Thaki Re Gai Chu…(2)
Prem Ni Ladai Ma Hu Hari Re Gai Chu
Ho Tara Didhela Ghav Nathi Sahevata
Prem Kari Tane Hu Pachtai Re Gai Chu
Dil Dard Jakhmo Thi Hari Re Gai Chu
Hu To Aa Jindagi Thi Hari Re Gai Chu
Hu To Aa Jindagi Thi Hari Re Gai Chu…(2)