Home

Mehendi Song

Album : Mehendi - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Lyricist : Rajesh Solanki
Music Director : Ravi - Rahul

Mehendi Song Lyrics

મહેંદી

ગાયક: કાજલ મહેરીયા
સંગીત: રવિ - રાહુલ

હો મારી મહેંદીનો રંગ ઊડી જાય
મારી મહેંદીનો રંગ ઊડી જાય
બસ તારું નામ જ ના ભૂંસાય

મારી મહેંદીનો રંગ ઊડી જાય
બસ તારું નામ જ ના ભૂંસાય

હું તો બેઠી રહું દિનભર બસ રાહ જોઉં તારી
તારી યાદોમા રે હવે તો મારી જિંદગી જવાની
હો મારી મહેંદીનો રંગ ઊડી જાય
બસ તારું નામ જ ના ભૂંસાય

મારી મહેંદીનો રંગ ઊડી જાય
બસ તારું નામ જ ના ભૂંસાય

આ દિવસો તો જેમતેમ જતા રહેશે
રાતો જાતી નથી...
હો ક્યાં સુધી જીવું હું તારી યાદો ના સહારે
યાદો ભુલાતી નથી...

હું તો રાત ભર જાગું બસ એક તને માંગુ
જો તું ના મળે તો હું આ જિંદગી હારું
હવે શું રે કરું ના હમજાય
તારા વિના હવે કેમ રે જીવાય

હો મારી મહેંદીનો રંગ ઊડી જાય
બસ તારું નામ જ ના ભૂંસાય

હો તારો વિશ્વાસ કર્યો જીવથી વધારે
તે તો મને જાણી નહીં
એકવાર આવી મારા હાલ જોઈ લેને
સૂકા રણમાં જેમ પાણી નથી

હું તો બેઠી રહું દિનભર બસ રાહ જોઉં તારી
તારી યાદોમા રે હવે તો મારી જિંદગી જવાની
હો મારી વાત તને સમજાય તો
એકવાર પાછો આવી જા

હો મારી મહેંદીનો રંગ ઊડી જાય
બસ તારું નામ જ ના ભૂંસાય
હો એક તારું નામ જ ના ભૂંસાય
હો બસ તારું નામ જ ના ભૂંસાય



Mahendi
Singer: Kajal Maheriya
Music: Ravi - Rahul


Ho Mari Mahendi No Rang Udi Jaay
Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhunsay

Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay

Hu To Bethi Rahu Dinbhar Bas Rah Jovu Tari
Tari Yaado Ma Re Have To Mari Jindagi Javani
Ho Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay

Aa Divaso To Jemtem Jata Raheshe
Rato Jati Nathi
Ho Kya Sudhi Jivu Hu Tari Yaado Na Sahare
Yaado Bhulati Nathi

Huto Raat Bhar Jaagu Bas Ek Tane Mangu
Jo Tu Na Male To Hu Aa Jindagi Haaru
Have Shu Re Karu Na Hamjay
Tara Vina Have Kem Re Jivay

Ho Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay

Ho Taro Vishwas Karyo Jiv Thi Vadhare
Te To Mane Jaani Nahi
Ekvaar Aavi Mara Haal Joi Lene
Suka Ran Ma Jem Pani Nathi

Hu To Bethi Rahu Dinbhar Bas Rah Jou Tari
Tari Yaadoma Re Have To Mari Jindagi Javani
Ho Mari Vaat Tane Samjay To
Ekvaar Pacho Aavi Jaa

Ho Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay
Ho Ek Taru Naam J Na Bhusay
Ho Bas Taru Naam J Na Bhusay