Mehendi Lili Ne Rang Rato Song
Album : Mehendi Lili Ne Rang Rato
Singer : Kajal Maheriya
Lyricist : Darshan Bazigar
Music Director : Mayur Nadiya
Mehendi Lili Ne Rang Rato Song Lyrics
મહેંદી લીલી ને રંગ રાતો
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: મયુર નાડીયા
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો..(2)
એ તારી યાદ માં દાડો મારો જાતો નતો
એ તારા કોઈ હોચ નથી નથી હમાચાર અલ્યા..(2)
હે જોજે આવવામાં મોડું ના થાય
વાટ જોઈને આંખ રાતી થઇ
એ તારો ફોને આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ લમણા દુખે કેડો કોમ નથી કરતી
તારા વગર મને ચેન નથી પડતી
એ ઘર માં ચક્કર મારુ ઓટા ફેરા કરતી
તારું નોમ લઇ અલ્યા જેને તેને પૂછતી
એ બેદાડાથી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી
બેદાડાથી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી
એ તું આવે તો ખાવા ઉતરે ગળા માં
વાટ જોઈને આંખ રાતી થઇ
એ તારો ફોને આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ હાચુ કયોને મને મળવા ક્યારે આવશો
મારા માટે બોલો શું શું લાવશો
હે પાટણ નું પટોળું ને સુરત ની હાડીઓ
મારા માટે તમે લાવજો બંગડીયું
એ મોડું રે ના કરતા તમે વેલા આવજો
મોડું ના કરતા તમે વેલા આવજો
એ તને ભાળી ને હૈયું હરખાય
વાત જોઈ ને ઓંખ રાતી થઇ
એ તારો ફોને આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
Mehendi Lili Ne Rang Rato
Singer: Kajal Maheriya
Music: Mayur Nadiya
E Mehendi Lili Ne Rang Eno Rato Hato..(2)
E Tari Yaad Ma Dado Maro Jaato Nato
E Tara Koi Hoch Nathi Nathi Samachar Alya..(2)
He Joje Aavavama Modu Na Thay
Vaat Joi Aakh Rati Thai
E Taro Phone Aayo Ne Raji Raji Thai
E Mehendi Lili Ne Rang Eno Rato Hato
E Lamna Dukhe Kedo Kom Nathi Karti
Tara Vagar Mane Chen Nathi Padti
E Gharma Chakkar Maru Ota Fera Karti
Taru Nom Lai Alya Jene Tene Puchati
E Bedada Thi Khadhu Nathi Poni Alya Pidhu Nathi
Bedada Thi Khadhu Nathi Poni Alya Pidhu Nathi
E Tu Aave To Khava Utare Gala Ma
Vaat Joine Aakh Raati Thai
E Taro Phone Aayo Ne Raji Raji Thai
E Mehendi Lili Ne Rang Eno Rato Hato
E Hachu Kyone Mane Malva Kyare Aavsho
Mara Mate Bolo Shu Shu Lavsho
He Patan Nu Patolu Ne Surat Ni Hadio
Mara Mate Tame Lavjo Bangadiyu
E Modu Re Na Karta Tame Vela Aavjo
Modu Na Karta Tame Vela Aavjo
E Tane Bhali Ne Haiyu Harkhay
Vaat Joi Ne Ookh Rati Thai
E Taro Phone Aayo Ne Raji Raji Thai
E Mehendi Lili Ne Rang Eno Rato Hato
Mehendi Lili Ne Rang Eno Rato Hato