Home

Mashoor Thai Gayo Song

Album : Mashoor Thai Gayo
Singer : Rakesh Barot
Lyricist : Bharat Ravat, Devraj Adroj
Music Director : Mayur Nadiya

Mashoor Thai Gayo Song Lyrics

મશહૂર થઈ ગયો

ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડીયા

મશહૂર હું તો થઈ ગયો
મશહૂર હું તો થઈ ગયો બદનામી ઓ ની સાથે
નતો હું ગુનેગાર તોય બન્યો છું તારી માટે
એક બેવફા ની કાજે એક બેવફા ની કાજે
લુટાઈ ગયો છું આજે એક બેવફા ની માટે

કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે..(2)
કર્યો ના મારી સાથે
લુટાઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
હો લુટાઈ ગયો હું આજે એક બેવફા ની કાજે

હો તમે આંખો જોઈ પણ આસું ના જોયા
તમે દિલમાં રહ્યા પણ દર્દ ના જોયા
તારી ભોલી સુરતમાં અમે ભરમાયા
મને રોતો કરીને જાન તમે હરખાયા

અમે બોલ્યા નહીં કાંઈ જગતની લાજે
આવું કર્યું કેમ જાન મારી સાથે..(2)
કેમ જાન મારી સાથે
લુટાઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
હો લુટાઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
મશહૂર હું તો થઈ ગયો બદનામી ઓ ની સાથે
એક બેવફા ની કાજે એક બેવફા ની કાજે

હો તારી આંખે બાંધેલા પાટા જયારે ખુલશે
તારા માંન્યાં છે એ તો એક દી છોડી તને જાશે
હો જ્યારે હાચી હકીકત તને સમજાશે
ખૂબ રોશો અને ખૂબ તને પસ્તાવો થાશે

તને મારી ગરજ પડશે જાન જ્યારે
આ મળશુ અમે પાછા તને ક્યારેય..(2)
પાછા તને ક્યારેય

લુટાઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
હો લુટાઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
મશહૂર હું તો થઈ ગયો બદનામી ઓની સાથે
નતો હું ગુનેગાર તોય બન્યો છું તારી માટે
એક બેવફા ની કાજે એક બેવફા ની કાજે
એક બેવફા ની કાજે એક બેવફા ની કાજે
લુટાઈ ગયો છું આજે એક બેવફા ની માટે
એક બેવફા ની કાજે એક બેવફા ની કાજે



Mashoor Thai Gayo
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya

Mashoor Hu To Thai Gayo
Mashoor Hu To Thai Gayo Badnami O Ni Saathe
Nato Hu Gunegaar Toy Banyo Chu Tari Mate
Ek Bewafa Ni Kaje Ek Bewafa Ni Kaje
Lutai Gayo Chu Aaje Ek Bewafa Ni Maate

Keva Julam Karya Te Mari Saathe
Thodo Rahem Karyo Na Mari Saathe...(2)
Karyo Na Mari Saathe
Lutai Gayo Chu Aaje Ek Bewafa Ni Kaaje
Ho Lutai Gayo Chu Aaje Ek Bewafa Ni Kaaje

Ho Tame Aakho Joyi Pan Aasu Na Joya
Tame Dil Ma Rahya Pan Dard Na Joya
Tari Bholi Surat Ma Ame Bharmaya
Mane Roto Karine Jaan Tame Harkhaya

Ame Bolya Nahi Kai Jagatni Laaje
Aaavu Karyu Kem Jaan Mari Saathe...(2)
Kem Jaan Mari Saathe
Lutai Gayo Hu Aaje Ek Bewafa Ni Kaaje
Ho Lutai Gayo Hu Aaje Ek Bewafa Ni Kaaje
Mashoor Hu To Thai Gayo Badnaamio Ni Saathe
Ek Bewafa Ni Kaaje Ek Bewafa Ni Kaaje

Ho Tari Aakhe Bandhela Paata Jyare Khulshe
Tara Manya Che E To Ek Di Chodi Tane Jaashe
Ho Jyare Hachi Hakiktat Tane Samjashe
Khubh Rosho Ane Khub Tane Pachtavo Thashe

Tane Mari Garaj Padshe Jaan Jyare
Aa Malshu Ame Pacha Tane Kyarey..(2)
Pacha Tane Kyarey

Lutai Gayo Hu Aaje Ek Bewafa Ni Kaaje
Ho Lutai Gayo Gu Aaje Ek Bewfa Ni Kaaaje
Mashoor Hu To Thai Gayo Badnami O Ni Saathe
Nato Hu Gunegaar Toy Banyo Chu Tari Mate
Ek Bewafa Ni Kaje Ek Bewafa Ni Kaje
Lutai Gayo Chu Aaje Ek Bewafa Ni Maate
Ek Bewafa Ni Kaje Ek Bewafa Ni Kaje