Mari Sajan Song
Album : Mari Sajan
Singer : Rakesh Barot
Lyricist : Rajesh Solanki
Music Director : Ravi-Rahul
Mari Sajan Song Lyrics
મારી સાજણ
ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ- રાહુલ
ઓલા ભગવાન ને પૂછો કોઈ
હે ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડુ કહે રોઈ રોઈ
હે ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડુ કહે રોઈ રોઈ
મારી સાજણ કેમ મળી ના મુજને
મારી સાજણ કેમ મળી ના મુજને
હે ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડુ કહે રોઈ રોઈ
મારુ દલડુ કહે રોઈ રોઈ
પ્રેમ કરે એ જ જાણે કેટલા કાટા છે પથમાં
હો પ્રેમ કરે એ જ જાણે કેટલા કાટા છે પથમાં
જુરી જુરી ને મરું છું હું તો સાજણ તારી યાદમાં
એક વાર આવી જા મુખડું તો બતાવી જા
એક વાર આવી જા મુખડું તો બતાવી જા
હું કેવા કેવા સપનાઓ જોઈ
હું તો દિન વિતાવું હું રોઈ રોઈ
મારી સાજણ કેમ મળી ના મુજને
મારી સાજણ કેમ મળી ના મુજને
રાહ તારી જોઈ જોઈ ને આંખ મારી રોજ ભીંજાતી
હો રાહ તારી જોઈ જોઈ ને આંખો મારી રોજ ભીંજાતી
ભૂલી ભૂલાય ના મારાથી મારો તૂટી ગયો સંગાથી
દિલ થી દિલ જોડી ને ચાલી ગઈ તું છોડીને
દિલ થી દિલ જોડી ને ચાલી ગઈ તું છોડીને
હો વેરણ વિધાતા એ બનાવી એવી મારા પ્રેમ ની કહાની
ઓ મારી સાજણ કેમ મળી ના મુજને
ઓ મારી સાજણ કેમ મળી ના મુજને...(2)
Mari Sajan
Singer: Rakesh Barot
Music: Ravi- Rahul
Ola Bhagwan Ne Pucho Koi
He Ola Bhagwan Ne Pucho Koi
Maru Daladu Kahe Roi Roi
He Ola Bhagwan Ne Pucho Koi
Maru Daladu Kahe Roi Roi
Mari Sajan Kem Mali Na Mujne
Mari Sajan Kem Mali Na Mujne
He Ola Bhagwan Ne Pucho Koi
Maru Daladu Kahe Roi Roi
Maru Daladu Kahe Roi Roi
Prem Kare E Jane Ketla Kata Che Path Ma
Ho Prem Kare E Jane Ketla Kata Che Path Ma
Juri Juri Ne Maru Chu To Hu Sa
Ek Vaar Aavi Ja Mukhadu To Batavi Jaa
Ek Vaar Aavi Ja Mukhadu To Batavi Jaa
Hu Keva Sapanao Joi
Hu To Din Vitavu Hu Roi Roi
Mari Sajan Kem Mali Na Mujne
Mari Sajan Kem Mali Na Mujne
Rah Tari Joi Joi Ne Aakh Mari Roj Bhinjati
Ho Raah Joi Joi Ne Aakho Mari Roj Bhinjati
Bhuli Bhulay Na Marathi Maro Tuti Gayo Sangathi
Dil Thi Dil Jodi Ne Chali Gai Tu Chodine
Dil Thi Dil Jodi Ne Chali Gai Tu Chodine
Ho Veran Vidhata E Banavi Evi Mara Prem Ni Kahani
Oo Mari Sajan Kem Mali Ne Mujne
Oo Mari Sajan Kem Mali Ne Mujne..(2)