Jaanu Aave Che Lagan Ma Song
Album : Jaanu Aave Che Lagan Ma
Singer : Rakesh Barot
Lyricist : Manu Rabari
Music Director : Mayur Nadiya
Jaanu Aave Che Lagan Ma Song Lyrics
જાનુ આવે છે લગન માં
ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડીયા
હે જાનુ...હે જાનુ આવે છે લગન માં રે
હે જાનુ આવે છે લગન માં રે
મારી જાનુ આવે છે લગન માં રે
અરે એને મોકો મળવાનો મળશે
ઘાયલ દલ મારુ ઠરશે રે
જાનુ આવે છે લગન માં રે
હે જાનુ આવે છે લગન માં રે
હે મોકો એને..મોકો એને મળવાનો મળશે
ઘાયલ દલ મારુ ઠરશે રે
જાનુ મળશે લગન મારે
હે એલી આવજે તું વેળા મળવા રે
હે જાનું આવશે રે લગન માં રે
એક વરસ ને થયા ચાર મહિના
આજ લગન છે હવે એના ભઈના..(2)
નંબર એનો બદલાઈ ગયો છે યાર
ઉડતા એના મળ્યા સમાચાર
હે જાનુ આવે છે લગન માં રે
હે એલી આવજે તું વેળા મળવા રે
હે જાનું આવશે રે લગન માં રે
ઘણા દિવસ પછી મુખ જોવા મળશે
શું થયો પ્રોબ્લેમ એ જાણવા મળશે
મારી જાનુ ઘણા દિવસ પછી મુખ જોવા મળશે
શું થયો પ્રોબ્લેમ એ જાણવા મળશે
દાજેલ દલ મારુ ઠરશે
દિલ માં ટાઢક બઉ પડશે
હે જાનું આવશે રે લગન માં રે
હે વેલી આવજે વિવાહ મળવા રે
હે જાનું આવશે રે લગન માં રે
મારાથી કદી એ કરે ના ગદ્દારી
કંઈક તો હશે એના દિલ ની મજબૂરી
હો જાન મારી મારાથી કદી એ કરે ના ગદ્દારી
કંઈક તો હશે એના દિલ ની મજબૂરી
એની બધી ખુશીયો માં હું ખુશ
એક વાર ખાલી જોવું એનું મુખ
જાનું આવે રે લગન માં રે
મારી જાનું આવે રે લગન માં રે..(2)
હે વેલી આવજે તું વિવાહ મળવા રે
Jaanu Aave Che Lagan Ma
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya
He Jaanu He Jaanu Aave Che Lagan Mare
He Jaanu Aave Che Lagan Mare
Mari Jaanu Aave Che Lagan Mare
Are Ene Moko Malvano Malshe
Ghayal Dal Maru Tharashe Re
Jaanu Aave Che Lagan Mare
He Jaanu Aave Che Lagan Mare
He Moko Ene Moko Ene Malvano Malshe
Ghayal Dal Maru Tharashe Re
Jaanu Maslshe Lagan Mare
He Eli Aavaje Tu Vela Malva Re
He Jaanu Aave Che Lagan Mare
Ek Varas Ne Thaya Chaar Mahina
Aaj Lagan Che Have Ena Bhaina..(2)
Number Eno Badalai Gayo Che Yaar
Udata Ena Malya Samacchar
He Jaanu Aave Che Lagan Mare
He Eli Aavaje Tu Vela Malva Re
He Jaanu Aave Che Lagan Mare
Ghana Divas Pachi Mukh Jova Malashe
Shu Thayu Problem E Janava Malashe
Mari Janu Ghana Divas Pachi Mukh Jova Malshe
Shu Thayu Problem E Janava Malashe
Dajel Dil Maru Tharashe
Dil Ma Tadhak Bau Padashe
He Jaanu Aave Che Lagan Mare
He Veli Aavaje Tu Vela Malva Re
He Jaanu Aave Che Lagan Mare
Marathi Kadi E Kare Na Gaddari
Kaik To Hashe Ena Dil Ni Majboori
Ho Jaan Mari Marathi Kadi E Kare Na Gaddari
Kaik To Hashe Ena Dil Ni Majboori
Mari Jaanu Aave Re Lagan Ma Re ...(2)
He Veli Aavaje Tu Vivah Malava Re