Din Gojaro Song
Album : Din Gojaro
Singer : Rakesh Barot
Lyricist : Bharat Rami
Music Director : Mayur Nadiya
Din Gojaro Song Lyrics
દિન ગોઝારો
ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડીયા
હો દિન ગોઝારો આયો મારે
મરવા દાડો આયો...(2)
હો દિન ગોઝારો આયો મારે
મરવા દાડો આયો
મેતો અમરત જાણી ને પીધા..(2)
તે ઝેર નો પ્યાલો પાયો
મારે મરવા દાડો આયો
હો દિન ગોઝારો આયો
મારે મરવા દાડો આયો
જેની અંધારી જિંદગી ને અજવાળવા
મેં મારી જાત ઘસી નાખી
એ જાલિમ બેવફા એ મારા નસીબ માં
કાળી રાત લખી નાખી
હો જેની અંધારી જિંદગી ને અજવાળવા
મેં મારી જાત ઘસી નાખી
એ જાલિમ બેવફા એ મારા નસીબ માં
કાળી રાત લખી નાખી
હું તો જેના રંગે રંગાયો..(2)
એને રંગ એનો બતાયો
મારે મરવા દાડો આયો
હો દિન ગોઝારો આયો
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો
હો એણે કીધું મેં એટલું કર્યું
ના કદી એને દુઃખ મેં લાગવા દીધું
ભલે લાખો ઠોકર મેં ખાધી હશે
ના એને વાગવા દીધું...(2)
હો મને પેલા પેલા હસાયો...(2)
પછી લોહી ના આંસુ રોવડાયો
મારે દિન ગોઝારો આયો
દિન ગોઝારો આયો
મારે મરવા દાડો આયો..(2)
મેતો અમરત જાણી ને પીધા..(2)
એણે ઝેર નો પ્યાલો પાયો
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો..(2)
Din Gojaro
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya
Ho Din Gojaro Aayo Mare
Marva Dado Aayo..(2)
Ho Din Gojaro Aayo Mare
Marva Dado Aayo
Meto Amarat Jani Ne Pidha..(2)
Te Jer No Pyalo Paayo
Mare Marva Dado Aayo
Ho Din Gojaro Aayo Mare
Marva Dado Aayo
Jeni Andhari Jindagi Ne Ajvalava
Me Mari Jaat Ghasi Naakhi
E Jalim Bewafa E Mara Naseeb Ma
Kali Raat Lakhi Naakhi
Ho Jeni Andhari Jindagi Ne Ajvalava
Me Mari Jaat Ghasi Naakhi
E Jalim Bewafa E Mara Naseeb Ma
Kali Raat Lakhi Naakhi
Hu To Jena Range Rangayo..(2)
Ene Rang Eno Batayo
Mare Marva Dado Aayo
Ho Din Gojaro Aayo
Mare Marva Dado Aayo
Mare Marva Dado Aayo
Ho Ene Kidhu Me Etalu Karyu
Na Kadi Ene Dukh Me Lagava Didhu
Bhale Lakho Thokar Me Khadhi Hashe
Na Ene Vagava Didhu..(2)
Ho Mane Pela Pela Hasayo..(2)
Pachi Lohi Na Aasu Rovadayo
Mare Din Gojaro Aayo
Din Gojaro Aayo
Mare Marva Dado Aayo..(2)
Meto Amarat Jani Ne Pidha..(2)
Te Jer No Pyalo Paayo
Mare Marva Dado Aayo
Mare Marva Dado Aayo