Home

Bewafa Samjhi Na Maro Pyar Song

Album : Bewafa Samjhi Na Maro Pyar
Singer : Rakesh Barot
Lyricist : Harjeet Panesar
Music Director : Ravi - Rahul

Bewafa Samjhi Na Maro Pyar Song Lyrics

Bewafa Samaji Na Maro Pyaar

Lyrics

Ho Mahefil Che Tari Ne Ekalo Hu Ema
Ho Mahefil Che Tari Ne Ekalo Hu Ema

Joyo Me Bijana Haath Ma Taro Haath
Bewafa Samaji Na Maro Pyaar(2)

Ho Shu Kahu Ke Tane Have Thayo Hu Lachaar
Te Maro Re Karyo Na Vichaar

Bewafa Samji na Maro Pyaar(2)

Ho Matlabna Prem Ma Ame To Fasaya
Bhul Kari Moti Tara Rang Ma Rangaya

Ho Tutire Gaya Jane Kismat Na Paaya
Vagar Hathiyaare Ame Kevare Ghavaya
(Kevare Ghavaya)

Ee Vaak Hato Maro Vishwash Karyo Taro
Thai Kalaje Katar Aarpaar

Bewafa Samji na Maro Pyaar(2)

Ho Hasata Chare Gaya Maro Jiv Baline
Malyo Tane Shu Maru Dil Todine

Ho Fayado Nathi Have Aa Jindagi Jivine
Dil Maru Kahe Ja Mot Ne Mali Le

Ho Hasati mari Jindagi Kari gai Viran
Mara Prem nu kari Gai Apmaan

Bwwafa Samji Na Maro Pyaar

Ho Mahefil Che tari ane ekalo hu ema
joyo me Bijana Haath ma Taro Haath

Bewafa Samji na Maro Pyaar
Bewafa Samaji Na Maro Pyaar(2)



ગાયકઃ રાકેશ બારોટ
સંગીત: રવિ-રાહુલ

હો મહેફીલ છે તારી ને એકલો હુ એમા
હો મહેફીલ છે તારી અને એકલો હુ એમા

જોયો મે બીજાના હાથમા તારો હાથ
બેવફા સમજીના મારો પ્યાર(૨)

હો શુ કહુ કે તને હવે થયો હુ લાચાર
તે મારો રે કરયો ના વિચાર

બેવફા સમજીના મારો પ્યાર(ર)

હો મતલબના પ્રેમ મા અમે તો ફસાયા
ભુલ કરી મોટી તારા રંગમા રંગાયા

હો તુટીરે ગયા જાણે કીસ્મતના પાયા
વગર હથીયારે અમે કેવારે ઘવાયા
(કેવારે ઘવાયા)

એ વાક હતો મારો વિશ્વાસ કર્યો તારો
થઈ કાળજે કટાર આરપાર

બેવફા સમજીના મારો પ્યાર(૨)

હો હસતા ચહેરે ગયા મારો જીવ બાળીને
મળયો તને શુ તને મારુ દિલ તોડીને

હો ફાયદો નથી હવે આ જીંદગી જીવીને
દિલ માર કહે જા મોતને મળી લે

હો હસતી મારી જીંદગી કરી ગઈ વિરાન
મારા પ્રેમનુ કરી ગઈ અપમાન

બેવફા સમજીના મારો પ્યાર

હો મહેફીલ છે તારી અને એકલો હુ એમા
જોયો મે બીજાના હાથમા તારો હાથ

બેવફા સમજીના મારો પ્યાર
બેવફા સમજીના મારો પ્યાર(૨)